THEMES

LIFE (56) LOVE (29) IRONY (26) INSPIRATIONAL (10) FRIENDSHIP (7) NATURE (3)

Tuesday, February 16, 2010

નજરાણું...


તારા ગીતો તારી વાતો હરદમ વિસરાવું છું,
ખબર નથી શું પામું છું ને શું ગુમાવું છું.

લાગણીયો થી દૂર થવાનું ક્યારેક વિચારું છું,
પણ શક્ય નથી બનતું ને હારી જાઉં છું.

તને લાગતું હશે કે હું આટલું કેમ તને વખાણું છું,
અરે! આ શબ્દો મારા બતાવે કે હું કેટલું તને જાણું છું.

મન દર્પણ માં હરપળ હર ક્ષણ તુઝને જ માણું છું,
તું મારા જીવન ને મળેલું એક અદભુત નજરાણું છું.

લિ: 
પ્રકાશ જૈન 
૧૩.૨.૧૦ 

2 comments:

Unknown said...

superb buddy keep it up! nishan

Shubhangini said...

hay thts really fantastic....indeed beautiful...that too in Gujarati....awasome......

Post a Comment

Your comments/remarks and suggestions are Welcome...
Thanks for the visit :-)

Related Posts Plugin for WordPress, Blogger...